જામનગર તા.05 મે, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. ૦૯-૦૫-૨૦૨૫ સુધી વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના પણ રહેલી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ખેડૂતોને તેમના પાકને નુકસાનથી બચાવવા માટે નીચે મુજબના તાત્કાલિક પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech