ઉનાઉનાના આમોદ્રા ગામે સરકારની વિવિધ યોજના હેઠળ લોકોની સુખાકારી માટે વિકાસના અલગ અલગ કામોનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રામજનો આગેવાનો હોદેદારો ઉપસ્તિ રહ્યા હતા. ઉના તાલુકાના આમોદ્રા ગામે સરકારની વિવિધ ગ્રાન્ટસ માંી ગામનાં વિકાસ માટે યેલા અને નારા આશરે રૂ. ૩૧ લાખ ઉપરાંતનાં વિકાસ કાર્યોનો લોકાર્પણ એવમ ખાત મુહૂર્ત સમારોહ ધારાસભ્ય કે .સી. રાઠોડનાં હસ્તે યોજવામાં આવ્યુ હતું. જેમાં સી.સી.રોડ, પેવર બ્લોકસ, ફ્રોગ મશીન સહિત ના રૂ.૧૩.૫ લાખનાં કામોનું લોકાર્પણ તેમજ ગટર યોજના, નાળુ, સ્નાન ઘાટ, અને રમત-ગમતના મેદાન માટે રૂ.૩ લાખ મળીને રૂ.૧૮.૫ લાખના વિકાસ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ્રાનાં અગ્રણી અજીતસિંહ મોરી, જિલ્લ ા પંચાયતના સદસ્ય બાબુભાઇ બાંભણીયા, તા.પં. પ્રમુખ એભાભાઈ મકવાણા, તેમજ ગ્રા.પં.નાં અગ્રણી સદસ્ય બાલુભાઈ સોલંકી, ધીરુભાઈ જાદવ, વિરભણભાઈ મોરી, માનસિંહભાઈ જાદવ, સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્તિ ગ્રામજનો દ્વારા આમોદ્રાનાં વિકાસમાટે હંમેશા તતપર ધારાસભ્ય કાળુભાઇ રાઠોડનો આભાર વ્યક્ત કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોટા લખીયામાં જુગારના અખાડા પર દરોડો: બે મહિલા સહિત આઠની અટક
May 12, 2025 05:02 PMજામનગર જીલ્લામાં આગામી તા.૨૪ મે સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
May 12, 2025 04:47 PMઆ 5 ચાટ વજન ઘટાડવામાં પણ કરશે મદદ, સ્વાદમાં પણ બેસ્ટ
May 12, 2025 04:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech