હળવદ ના પંચમુખી ઢોર વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં રવીવારે મોડી રાત્રે યુવાન ખાટલામાં સૂતો હતો ત્યારે માથાના ભાગે બોથાડ હથિયાર ધા મારી હત્યા નિપજાવી હતી.બનાવની જાણ્ થતા હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી યુવાની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.તપાસના ચક્રો ગતિમાન કયર્િ છે.
હળવદનાં પંચમુખી ઢોરા વિસ્તારના માં વૃદ્ધ માતા પિતા સાથે રહેતા સુખદેવભાઈ ઉફે સુખો કાળુભાઈ ઝિઝુવાડીયા ઉ 33 રહે પંચમુખી ઢોરો હળવદ વાળા રવિવાર મોડી રાત્રીના કોઈ અજાણ્યા શખ્સોએ બોથાડ હથિયાર ના ધા ઝિકી મોતને ઘાટ ઉતારી દેતાં પરિવારનો માળો વીંખાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણ મામલે બોથાડ હથિયાર ના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાનુ જાણવા મળ્યું છે.
યુવાન રવિવારે રાત્રિના ખાટલામાં સૂતો હતો ત્યારે અજાણ્યા શખ્સે બોથાડ હથિયાર ઘા મારી કરપિણ હત્યા નિપજાવી હતી.
બનાવની જાણ થતા જ હળવદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે યુવાનો મૃતદેહને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ એ્ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની વધુ તપાસ હળવદ પી આઈ આર ટી વ્યાસ ચલાવી રહ્યા છે.
ઘટનાની જાણ થતા તેમના સગા વ્હાલા હળવદ સરકારી હોસ્પિટલે આવી પહોંચ્યો હતા અને હૈયાફાટ રુદન કલ્પાંત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાણપરથી ધામણીનેશ તરફ દેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
May 07, 2025 10:48 AMભાણવડમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ
May 07, 2025 10:47 AMખંભાળીયા પાલીકા દ્વારા ઘી અને તેલી નદીમાં દબાણો અંગે સર્વે શરુ
May 07, 2025 10:38 AMદ્વારકામાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી
May 07, 2025 10:28 AMજેસીબી વેચાણથી આપી રામનગરની મહિલા સાથે રૂા. ત્રણ લાખની છેતરપિંડી
May 07, 2025 10:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech