ખંભાળિયા - ભાણવડને જોડતા ૭૯.૯૫ કિ.મી. લંબાઈ અંદાજીત ૩૧૮૦.૦૦ લાખને ખર્ચે ૭૯.૯૫ કિ.મી. લંબાઈના રસ્તાના કામો મંજૂર
૮૧- ખંભાળિયા ભાણવડ વિધાનસભાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાના પ્રયત્નોથી ૮૧- ખંભાળિયા ભાણવડ વિધાનસભા મત વિસ્તારના જુદા જુદા ગામોને જોડતા રસ્તા (કુલ ૨૧ રસ્તાઓ) જેમાં રસ્તાઓના કામો ૭૯.૯૫ કિ.મી. લંબાઈ જેની કુલ રકમ ૩૧૮૦.૦૦ લાખ જેટલી માતબર રકમ વિકાસનાં કામો માટે મંજુર કરવામાં આવેલ છે.
ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના પ્રયત્નો થકી મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૮૧- ખંભાલીયા ભાણવડ વિધાનસભા મત વિસ્તારનાં જુદા જુદા ગામોને જોડતા રસ્તા (કુલ ૨૧ રસ્તાઓ) જેમાં રસ્તાઓના કામો ૭૯.૯૫ કી.મી. લંબાઈ જેની કુલ રકમ ૩૧૮૦.૦૦ લાખ જેટલી માતબર રકમ વિકાસનાં કામો માટે મંજુર કરવામાં આવેલ છે. ભાણવડ તાલુકાનાં વિજયપુર ગોપાલનેસ, રાણીવાવ નેસ, સાજડીયારી, કંટોલીયા, રેટા કાલવડ, રાણા રોઝીવાડા, સણખલા, ટીંબડી, ગુંદા, ચાંદવડ, જામપર, નવાગામ તથા ભાણવડ તેમજ ખંભાળિયા તાલુકાના વિરમદડ, સુતારિયા-ભંડારિયા, સોનારડી, ગોઈંજ, ચુડેશ્વર, હાપા લાખાસર, પીર લાખાસર, કંચનપુર, લાલુકા, દાંતા, કુવાડિયા, ભારા બેરાજા, ભાડથર, નવા વિરમદળ, ભાતેલ, ગોકલપર તથા નવી મોવાણ ગામથી ગામને જોડતા રસ્તા તથા એસ.એચ જોડતા રસ્તાના કામો મંજુર કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application"ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખા ખાતે રેડ ક્રોસ રથનું આગમન"
May 09, 2025 10:59 AMયુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 10:55 AMઆ તો શરૂઆત છે, લાંબા સમય સુધી તૈયાર રહો: પીએમ મોદીએ સરકારી વિભાગોને આપી સૂચના
May 09, 2025 10:54 AMયુદ્ધના પગલે અંબાણી-અદાણીને નુકસાન, અબજોપતિઓમાં દરજ્જો પણ ઘટ્યો
May 09, 2025 10:46 AMભારત-પાકિસ્તાન ભલે લડે, અમને કોઈ લેવા દેવા નહીં: અમેરિકા
May 09, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech