ફક્ત બહેનો કરે છે, માતાજીની સ્તુતિ તથા ગરબા...
સલાયા લોહાણા મહાજનના માર્ગદર્શન હેઠળ વર્ષોથી સલાયા લોહાણા મહાજન વાડીમાં ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ફક્ત બહેનો જ સાંજે 5.30 થી 7.30 વાગ્યા સુધી માતાજીની આરતી, સ્તુતિ અને ગરબા કરે છે, સલાયા નવરાત્રી મહોત્સવ સમિતિ તેમજ વીરબાઇ માં મહિલા મંડળ દ્વારા આ આયોજન સફળ કરવા જહેમત ઉઠાવાય છે.
આસો મહિનામાં નવરાત્રી દરેક જગ્યાએ મનાવાય છે. પરંતુ ચૈત્રી નવરાત્રી રાસ ગરબા સાથે સલાયામાં જ મનાવાય છે. આ વખતે પણ તા. 30 માર્ચથી તા. 6 એપ્રિલ સુધી સલાયા લોહાણા મહાજન વાડીમાં આ ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવશે. જેમાં મહિલાઓ રાસ ગરબા રમી માતાજીની સ્તુતિ કરી ધર્મ લાભ લેશે. આ ગરબાનો તેમજ માતાજીની સ્તુતિનો લાભ લેવા બહેનોને ભાવ ભરેલું નિમંત્રણ અપાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech