જેતપુરમાં રહેતા અને અગાઉ દારૂના એકી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખસ સામે પાસાનું વોરંટ ઇસ્યુ તા વીરપુર પોલીસે વોરંટની બજવણી કરી આરોપીને વડોદરા જેલ હવાલે કરવા તજવીજ હા ધરી હતી.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ કાયદા વ્યવસની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે જેતપુર ડીવાયએસપી આર.એ ડોડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં વીરપુર પીએસઆઇ એ.વી.ગળચર દ્વારા વીરપુરમાં અગાઉ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રામજી ઉર્ફે રામકુ બાવનજીભાઈ મકવાણા(રહે. વાળા ડુંગરા તા. જેતપુર) વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેકટરે આ દરખાસ્ત મંજૂર કરી આરોપી સામે પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું.
જેી વીરપુર પોલીસ મકના સ્ટાફે વોરંટની બજવણી કરી આરોપીને વડોદરા જેલ હવાલે કરવા તજવીજ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech