રાજકોટ ભકિતનગર પોલીસ સ્ટેશનના એકટીવા ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપીને ધ્રોલ પોલીસે પકડી પાડયો હતો.
જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા, પીઆઇ એચ.વી. રાઠોડના માર્ગદર્શન તથા સુચના મુજબ ધ્રોલ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન ધ્રોલના પોલીસ હેડ કોન્સ. રાજેશભાઇ મકવાણા, કરણભાઇ શિયારને સંયુકત બાતમી હકીકત મળેલ કે રાજકોટ રહેશ ભકિતનગર પોલીસ સ્ટેશનના કલમ 379 મુજબના ગુનાનો આરોપી છેલ્લા 9 માસથી નાસતો ફરતો હોય જે હાલ ત્રિકોણ બાગ સ્ટેશન ખાતે ઉભો છે તેવી હકીકત મળેલ જેથી બાતમીવાળી જગ્યાએ જતા આરોપી સામીલ અમીન ખલીફા (ઉ.વ.26) રહે. રજવી સોસાયટી, તળાવની પાળ પાસે, ધ્રોલવાળો મળી આવતા આરોપી સામે ધોરણસર કાર્યવાહી કરી હતી. આરોપી વિરુઘ્ધ રાજકોટ ભકિતનગર, ધ્રોલ અને કાલાવડમાં ગુના નોંધાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહુવામાં ભારે પવન,ગાજવીજ સાથે પોણા સાત ઈંચ વરસાદ
May 07, 2025 05:28 PMમચ્છર અને માખીઓથી પરેશાન છો, તો ડુંગળીનો આ ઉપાય અજમાવી મેળવી શકો છો છુટકારો
May 07, 2025 04:55 PMપાકિસ્તાન પર હુમલા બાદ વીડિયો વાયરલ: ઘરેથી ભાગો અને કલમા પઢતા રહો
May 07, 2025 04:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech