સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ કોલેજો અને યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હોવાનોમાં ગઈકાલથી દિવાળી વેકેશન પૂં થયું છે અને આજે બીજા જ દિવસથી પરીક્ષાઓ શ થઈ ગઈ છે.
અલગ અલગ ૩૬ વિષયની પ્રથમ સત્રની આ પરીક્ષા માટે ૧૨૭ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે અને ત્યાં નવી સિસ્ટમ મુજબ ઓનલાઇન પ્રશ્નપત્રો મોકલવામાં આવ્યા હતા.
બી એ બી કોમ બીસીએ એલએલબી એમ કોમ બી સી એ અને એમ એની સેમેસ્ટર ત્રણ તથા પાંચની આ પરીક્ષામાં કુલ ૪૭ ૨૮૦ પરીક્ષાર્થીઓ નોંધાયા છે સવારના સત્રમાં આર્ટસ સાયન્સ અને લો ની પરીક્ષા લેવાઈ રહી હતી અને બપોરના સત્રમાં કોમર્સ મેનેજમેન્ટ સહિતના વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષામાં ચોરી અને ગેરરીથી અટકાવવા માટે દરેક પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવવામાં આવ્યા છે યુનિવર્સિટી કેમ્પસ પરના મધ્યસ્થ કંટ્રોલમ મારફત તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે તારીખ ૨૮ સુધી આ પરીક્ષા ચાલશે. સામાન્ય રીતે આ પરીક્ષા દિવાળીના વેકેશન પહેલા લઈ લેવામાં આવતી હોય છે પરંતુ આ વખતે એડમિશનની પ્રક્રિયા મોડે સુધી ચાલુ રહી હોવાથી વેકેશન પછી પરીક્ષા શ થઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech