IPL 2024ની 37મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ. આ મેચ મુલ્લાનપુરમાં રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સની જીત થઈ છે. આ સાથે પંજાબ કિંગ્સને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કુરેને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સ નિર્ધારિત 20 ઓવરમાં 142 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 143 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ગુજરાતે 19.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ-11
શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, નૂર અહેમદ, સંદીપ વૉરિયર અને મોહિત શર્મા.
પંજાબ કિંગ્સ પ્લેઇંગ-11
સેમ કુરન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, રાઈલી રુસો, લિયામ લિવિંગ્સ્ટન, શશાંક સિંહ, જીતેશ શર્મા, આશુતોષ શર્મા, હરપ્રીત બરાડ, હર્ષલ પટેલ, કગીસો રબાડા અને અર્શદીપ સિંહ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS
May 10, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech