જેડીયુના રાય મહાસચિવ અને પ્રવકતા રાજીવ રંજનનું ગુવારે મોડી સાંજે નવી દિલ્હીની મેકસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. તેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય હતા અને ઘણા મહત્વપૂર્ણ પદો પર કામ કરી ચૂકયા છે.જેડીયુના આગેવાનોએ તેમના નિધન બદલ શોક વ્યકત કર્યેા છે.
જેડીયુના રાષ્ટ્ર્રીય મહાસચિવ અને પ્રવકતા અને પૂર્વ ધારાસભ્ય રાજીવ રંજનનું ગુવારે મોડી સાંજે નવી દિલ્હીની મેકસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ ઝારખડં અને છત્તીસગઢ વિધુત બોર્ડના અધ્યક્ષ પણ હતા. પારિવારિક સૂત્રો પાસેથી પ્રા માહિતી અનુસાર, રાજીવ રંજને ગુવારે સાંજે તેમના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.આ પછી તેને સારવાર માટે ત્યાંની મેકસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા . ત્યાં લગભગ દોઢ કલાકની સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેમના પાર્થિવ દેહને શુક્રવારે પટના લાવવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર, સંસદીય બાબતોના મંત્રી વિજય કુમાર ચૌધરી, જેડીયુ વિધાન પરિષદના મુખ્ય દંડક સંજય કુમાર સિંહ અને જેડીયુના રાષ્ટ્ર્રીય સલાહકાર પૂર્વ સાંસદ કેસી ત્યાગી સહિત ઘણા વરિ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યકત કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારમાં ૫૪ વર્ષ પછી બ્લેકઆઉટ: લોકોએ ઉચાટ સાથે રાત વિતાવી
May 12, 2025 05:10 PMમોટા લખીયામાં જુગારના અખાડા પર દરોડો: બે મહિલા સહિત આઠની અટક
May 12, 2025 05:02 PMજામનગર જીલ્લામાં આગામી તા.૨૪ મે સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
May 12, 2025 04:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech