હળવદના ચુપણી ગામે વાડીમાં દેશી દાના મુદામાલ સાથે બંદુક પણ મળી આવતા બે શખ્સોએ ઝડપી પાડી હળવદ પોલીસની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચુપણી ગામની સીમમાં વશરામ ભુરાભાઈ મકવાણા ની વાડી એ દેશી દાની રેડ કરતા ત્યાંથી દેશી દા બનાવવાના ૨૦૦ લીટરના ૧૮ બેરલમાં ૩૬૦૦ લીટર આથો કીમત .૯૦,૦૦૦ તથા બે ૫૦ લીટરના કેરબા દેશી દા ૧૦૦ લીટર કીમત .૨૦,૦૦૦ તથા એક દેશી હાથ બનાવટની બે બેરલ વાળી બંદુક કીમત .૫૦૦૦ સાથે વશરામભાઈ ભુરાભાઈ મકવાણા અને દીપુબેન વશરામભાઈ મકવાણાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના ચૂંપણી ગામે પોલીસ બાતમીના આધારે ચૂંપણી ગામની સીમમાં આરોપી વશરામ ભુરાભાઈ મકવાણા ની વાડીએ દેશી દા ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે દેશી દા બનાવવાના માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો ૧૮ બેરલમાં ૩૬૦૦ લીટર આથો મળી આવ્યો હતો તેમ જ ૧૦૦ લીટર દેશી દા મળી આવ્યો હતો તેમ જ સ્થળ ઉપરથી એક દેશી હાથ બનાવટી બેરલ વાળી બંધુક પણ મળી આવી હતી જેથી કરીને કુલ ૧.૧૫ લાખનો મુદ્દા માલ કબજે કરી આરોપી વશરામ ભુરાભાઈ મકવાણા અને તેની પત્ની દીપુ વશરામભાઈ મકવાણા બંને રહે ચૂંપણી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્રારા આ જ ધર્મમાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech