હિન્દુ મુસ્લિમ એકતાની પ્રતીક છે, આ હોળી...
સલાયા કસ્ટમ હાઉસ પાસે સલાયાની સૌથી પૌરાણિક હોળી જે હાસમશાહ અને માસુમશાહ પીરની મસ્જિદ પાસે મનાવાય છે. આ હોળી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે. આ હોળીનું આયોજનમાં સલાયા હરસિદ્ધિ મંદિરના મહંત અશોકપુરી ગૌસ્વામી, લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલ, શહેર ભાજપના પ્રમુખ લાલજીભાઈ ભૂવા, સલાયા સાધુ સમાજના પ્રમુખ દિવ્યેશપુરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવે છે. આ હોળી હિન્દુ સમાજના લોકો પૂજન અર્ચન કરે જ છે સાથે મુસ્લિમ સમાજના લોકો પણ અહીં શ્રીફળ હોમવા આવે છે. આમ આ હોળી હિન્દુ મુસ્લિમ સમાજના એકતાનું પ્રતિક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech