સુમરા સમાજ દ્વારા 11 દિકરીના સમુહ લગ્ન તથા 11 મી શરીફનું આયોજન કરવામાં આવ્યું
રાજકોટ શહેરના સુમરા સમાજ દ્વારા 27/11/2024 બુધવારના રોજ સવારે 10 કલાકે રાજકોટમાં જંગલેશ્વરમાં આવેલ સુમરા કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવેલ છે. આ સમુહ શાદીનો હેતુ અનેક કુરિવાજો તેમજ સાદી રિવાજમાં થતા ખૂબ ખર્ચા નાચ ગાન, ડીજે પર બ્રેક લગાવવા માટે આવા સારા કાર્યની જરૂર છે, આ સમૂહ સાદીના સૌજન્ય સુન્ની સુમરા સમાજ ટ્રસ્ટ દ્વારા સમૂહ સાદી જેવા સારા કાર્યક્રમ દરેક સમાજ માટે પ્રેરણાદાયક છે.
આ કાર્યક્રમની સુમરા સમાજના યંગ ગ્રુપ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે, તેમ સુમરા સમાજના પ્રમુખની એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech