આજકાલ ગરબામાં ત્રીજા અને ચોથા નોરતે નાના મવા ખાતેનું ગ્રાઉન્ડ ખેલૈયાઓના ગરબા સાથે ખીલી ઉઠયું હતું. અવનવા સ્ટેપ્સ અને પિરધાનથી સજજ ખેલૈયાઓનો ઝૂમતા જોઈ આજકાલના આંગણે પધારેલા મહેમાનો અભિભૂત થયા હતાં. આજકાલના આમંત્રણને માન આપી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મહાપાલિકાના શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પૂર્વ મેયર ડો.પ્રદીપભાઈ ડવ, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી માધવભાઈ દવે, કોર્પોરેટર ડો.અલ્પેશભાઈ મોરઝરિયા, કોર્પોરેટર જીતુભાઇ કાત્રોડિયા, કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી, એડવોકેટ અર્જુનભાઈ પટેલ, એડવોકેટ સુરેશભાઈ ફળદુ, એડવોકેટ પ્રવીણભાઈ કોટેચા, એડવોકેટ સમીરભાઈ ખીરા, એડવોકેટ અજયસિંહ ચૌહાણ, એડવોકેટ તુષારભાઈ નડીયાપરા, બાર એસો.સેક્રેટરી પી.સી.વ્યાસ, એડવોકેટ દીપકભાઈ ભીમાણી, મનનભાઇ ભીમાણી, રીટા.એડી.જજ એમ.વી.ગોહિલ, ડો.મિહિરભાઈ તન્ના (ઓલમ્પસ હોસ્પિટલ), ડો.સંકલ્પભાઈ વણઝારા, ડો.વિજયભાઈ મહેતા, હાતિમભાઇ ગાંધી,બાકીરભાઈ ગાંધી (ક્રિસ્ટલ ગ્રુપ), સવર્નિંદભાઈ સોનવાણી, કમલભાઈ સોનવાણી (આર.કે.ગ્રુપ), મુકેશભાઈ શેઠ, ચંદ્રકાન્તભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ), સિંધી સમાજનાના સંત ભાઈ સાહેબ અમૃતલમલજી, નરેન્દ્રકુમાર મીના (કમિશનર ફીશરીઝ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર), શ્રીમતી ડી.પી.ગઢવી ( (ડે.એન્જીનીયર પીજીવીસીએલ), પી.જે.મહેતા (ચીફ એન્જીનીયર પીજીવીસીએલ), જે.યુ.ભટ્ટ (ડે.એન્જીનીયર પીજીવીસીએલ), દીપકભાઈ રાજાણી (વરિષ્ઠ પત્રકાર), રાજ કુમાર શાપરા (ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ), જયદેવસિંહ જાડેજા (પત્રકાર અકિલા દૈનિક), સંદીપભાઈ (વાય કિંગ એડ), ધવલભાઈ (એડ મીડિયા),દાનુભા જાડેજા, મહિપતસિંહ ચુડાસમા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદના કારણે ખેતીના નુકશાનીનો સર્વે કરવા માટે આદેશ
May 12, 2025 03:07 PMઅમરેલી : સત્તત 7માં દિવસે કમોસમી વરસાદ
May 12, 2025 03:02 PMરાજકોટ : કમિશન એજન્ટો સાથે છેતરપિંડી કરનાર ઝડપાયા
May 12, 2025 03:02 PMક્રિકેટના કિંગ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી ‘વિરાટ’ સંન્યાસ
May 12, 2025 02:58 PMવેરો ભરો, કાર્યવાહીથી બચો : રાજકોટ મહાનગરપાલિકાની આખરી ચેતવણી
May 12, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech