હળવદ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્ર્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે હળવદ તાલુકા ઉપરાંત આજુબાજુના લોકો પણ પોતાની જણસી વેચવા હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવે છે ત્યારે સોમવારે માર્કેટિંગ યાર્ડ ખૂલતાની સાથે જ એક પેઢીએ વેપારીઓ કમિશન એજન્ટ ખેડૂતોઆનું કરોડો પિયાનું ફલેકું ફેરવયાના સમાચાર વાયુવેગે ફેલાતા વેપારી મિત્રો હરાજીનું કાર્ય મોકુફ રાખી માર્કેટીંગ યાર્ડની ઓફિસ ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા,વેપારીઓ રજૂઆત કરી હરરાજી કાર્યથી અળગા રહ્યા હતા. કીષ્ના એન્ટરપ્રાઇઝ નામની પેઢીનું ઉઠમણું થતાં વેપારીઓ કમિશન એજન્ટ ખેડૂતોઓનું કરોડો પિયાનું ફલેકું ફેરવતા હરાજી બધં કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા ઓફીસમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતા. ખેડૂતોનો માલ યાર્ડમાં હરાજી બધં રહેતા અટવાયો હતો.ગામડા માંથી આવેલ ખેડુતો ઓ ધરમધકકો ખાવો પડયો હતો. હજુ સુધી કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. કીષ્ના એન્ટરપ્રાઇઝ દ્રારા કરોડો પિયાનું ફુલેકું ફેરવતા વેપારી કમિશન એજન્ટ અને ખેડૂતોઓને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો.
આ ફલેકામાં માર્કેટિંગ યાર્ડ ની દુકાનનું કેટલું છે? વેપારીનું કેટલું છે ? બહારનું એટલે કે ગામાડાનુ કેટલું છે? વેપારીનું પોતાનું કેટલું છે તે તો આગામી દિવસમાં ફરીયાદ થાય પછી સાચી ખબર પડશે. માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે યાર્ડના ડિરેકટર સાથે બેઠક કરી આ બાબતે નિર્ણય લેવા આવશે.યાડે હંમેશા વેપારી અને ખેડૂતોઓના હીત માટે હરહંમેશ સાથેજ રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.61% વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮૫% પરિણામ
May 05, 2025 05:48 PMગંભીર ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ ચાર શખ્સોને ઘાતક હથિયારો સાથે પોલીસે ઉપાડી લીધા
May 05, 2025 05:39 PMલાલપુરમાં ઢાંઢર નદીના કાંઠે રૂ.૫૨.૪૬ લાખનો દારૂ નાશ કરવામાં આવ્યો
May 05, 2025 05:37 PMધોલેરા નજીક મહુવા-ગાંધીનગરની એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત
May 05, 2025 05:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech