આ અંગે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ આજે તા.૨૧મી એપ્રિલને સોમવારના રોજ પોરબંદરથી ઉપડનારી ગાડી નં. ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૨ કલાક રીશેડ્યુલ કરવામાં આવશે એટલે કે આ ગાડી પોરબંદર સ્ટેશનથી તેના નિર્ધારિત સમય કરતા ૨ કલાક મોડી ઉપડશે.
તા. ૨૨મી એપ્રિલનેમંગળવારના રોજ પોરબંદરથી ઉપડનારી ગાડી નંબર ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૨ કલાક ૩૦ મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે એટલે કે આ ગાડી પોરબંદર સ્ટેશનથી તેના નિર્ધારિત સમય કરતાં ૨ કલાક ૩૦ મિનિટ મોડી ઉપડશે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર, રવીશ કુમારે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMPAN કાર્ડ બનશે સંકટનો સાથી! જાણો કેવી રીતે મળશે 5 લાખ સુધીની લોન
May 05, 2025 06:55 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech