પોરબંદરના એરપોર્ટ સામે રીક્ષામાં વિદેશી દાની ૨૦ બોટલ લઇને જતા શખ્શને પોલીસે પકડીને ૫૩,૭૨૦નો મુદામાલ કબ્જે કર્યો છે તે ઉપરાંત મોટી માત્રામાં દેશી દા પણ મળી આવ્યો છે.
રીક્ષામાં દાની હેરાફેરી
ખાપટ-જ્યુબેલીની શ્રીજીધામ સોસાયટીમાં રહેતા શૈલેષગીરી ઉર્ફે રાકેશ કાન્તીગીરી અપારનાથી નામનો યુવાન મીની પ્યાગો રીક્ષામાં વિદેશી દાની ૨૦ બોટલ કિંમત ા. ૫૩૫૦ સહિત રીક્ષા મળી કુલ ૫૩,૭૨૦ના મુદામાલ સાથે એેરપોર્ટ સામે હાઇવે પરથી નીકળતા પોલીસે તેને પકડી લીધો હતો અને તેની પૂછપરછ કરવામાં આવતા આ દાનો જથ્થો જ્યુબેલી ખાપટ રોડ પર રહેતા અજય ઉર્ફે માલદે કેશુ કડછાએ મંગાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તેની સામે પણ ગુન્હો દાખલ કર્યો હતો અને શૈલેષગીરી આ દા કયાંથી લાવ્યો? તે અંગેની પૂછપરછ કરવામાં આવતા જામજોધપુરના જામસખપુર ગામના વેજા રાજા કોડીયાતર પાસેથી લીધો હોવાની કબુલાત કરતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે.
દેશી દાના દરોડા
પોરબંદરના નવાકુંભારવાડા શેરીનં.૩૨માં રહેતા સંજય લખમણ વાઘેલાને જાહેરમાં ૩૦૦૦ ા.ના દા સાથે પકડી લીધા બાદ આ જથ્થો આપનાર લીમડાચોકના ઠક્કરપ્લોટમાં રહેતા ધાર્મિક ઉર્ફે રાજ અરવિંદ થાનકી સામે પણ ગુન્હો દાખલ થયો છે.પોરબંદરના કડીયાપ્લોટમાં આવેલ હાઉસીંગ બોર્ડ કોલોનીમાં રહેતી મંજુબેન ધીરુ ગોહેલને ૮૦૦ ા.ના દા સાથે અને ચોપાટીની ફૂટપાથ પર રહેતી મમતા રમેશ કણજારાને ૧૪૦૦ ા.ના દા સાથે, બોખરાના દિનેશ ઉર્ફે મુન્નો સવદાસ બોરસીયાને ૧૬૦૦ ા.ના દા સાથે પકડી લેવામાં આવ્ય છે. દેગામના કેશુ ભુરા ભુતીયાની ગેરહાજરીમાં તેના ફળિયામાંથી ૨૦૦૦ ા.નું દાનુ બાચકુ કબ્જે થયુ હતુ. તુંબડા વિસ્તારમાં રહેતા ડુંગર ભગા ભાટીને ૪૦૦ ા.ના દા સાથે અને રામા નરસી ભાટીને ૬૦૦ ા.ના દા સાથે પકડી લેવામા આવ્યા હતા. એ જ રીતે ખાપટમાં ધાણાવાળી ગલીમાં રહેતા મેણંદ મુરુ મોઢવાડીયાને ૭૫ લીટર આથો, ગેસનો ચુલો, બાટલો, લોખંડની ટાંકી, સહિત ૩૭૨૫ના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે. બોખીરાના ફૂલવાડી વિસ્તારમાં રહેતી ભરમી ઉર્ફે મુંધી કેશુ કડછાના ઘરમાંથી ૮૦૦ ા.નો દા મળી આવતા સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ હતુ. બખરલાના વણકરવાસમાં રહેતી જયશ્રી મારુ હેમંતની ગેરહાજરીમાં ૧૮૦૦ ા.નો દા કબ્જે થયો છે. વિંઝરાણા ગામના પાટીયા પાસે રહેતા દેસુર દેવા કોડીયાતરને બાઇકમાં દાની ૨૫ કોથળી ભરેલા બાચકા સહિત ૨૫ હજાર ા.ના મુદામાલ સાથે વિંઝરાણાના પાટીયા નજીકથી પકડી લેવાયો છે. માધવપુરની સાગર શાળા પાસે રહેતા રાયદે બીજલ વાઘેલાને ૪૦૦ ા.ના દા સાથે પકડી લેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારમાં ૫૪ વર્ષ પછી બ્લેકઆઉટ: લોકોએ ઉચાટ સાથે રાત વિતાવી
May 12, 2025 05:10 PMમોટા લખીયામાં જુગારના અખાડા પર દરોડો: બે મહિલા સહિત આઠની અટક
May 12, 2025 05:02 PMજામનગર જીલ્લામાં આગામી તા.૨૪ મે સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
May 12, 2025 04:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech