ભારતીય શેરબજાર આજે મામૂલી વધારા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.16 ટકા અથવા 114.49 પોઇન્ટના વધારા સાથે 73,852.94 પર બંધ થયો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેર લીલા નિશાન પર અને 13 શેર લાલ નિશાન પર હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી 15 ટકા અથવા 34.40 પોઇન્ટના વધારા સાથે 22,402.40 પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેર લીલા નિશાન પર અને 20 શેર લાલ નિશાન પર હતા.
નિફ્ટી પેક શેર્સમાં સૌથી વધુ વધારો હિન્દાલ્કોમાં 4.09 ટકા, JSW સ્ટીલમાં 3.84 ટકા, સિપ્લામાં 3.81 ટકા, ટાટા સ્ટીલમાં 2.85 ટકા અને પાવર ગ્રીડમાં 1.66 ટકાનો વધારો નોંધાયો હતો. સૌથી વધુ ઘટાડો ટાટા કન્ઝ્યુમરમાં 5.24 ટકા, બજાજ ઓટોમાં 1.28 ટકા, ગ્રાસિમમાં 1.23 ટકા, એચડીએફસી લાઇફમાં 1.09 ટકા અને TCSમાં 1.07 ટકા નોંધાયો હતો.
નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં સૌથી વધુ 1.39 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.59 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.93 ટકા, નિફ્ટી હેલ્થકેરમાં 1.30 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.83 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.47 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.73 ટકા, નિફ્ટી મેટલમાં 2.67 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસિસ 0.52 ટકા, નિફ્ટી બેન્ક 0.48 ટકા અને નિફ્ટી એફએમસીજી 0.09 ટકા નોંધાયા હતા. આ સિવાય સૌથી મોટો ઘટાડો નિફ્ટી આઈટીમાં 0.66 ટકા નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી આઈટી 0.66 ટકા, નિફ્ટી મીડિયા 0.31 ટકા, નિફ્ટી પીએસયુ બેન્ક 0.22 ટકા ઘટ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કરીને અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા
May 08, 2025 10:24 AMમસ્કની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ લોન્ચ કરવાની મંજૂરી અપાઈ
May 08, 2025 10:21 AMજામનગરના એક યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયો
May 08, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech