આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉપલેટાના નામચીન હિંગોરા બંધુની કારમાંથી સિલ્વર રેસીડેન્ટ પાસેથી ૧૩૨ બોટલ ઈંગ્લીશ દારુ ઝડપી લઈ ૧,૨૪,૮૦૦ રૂપિયાનો કાર સહિત મુદ્દામાલ ઝડપી લઈ ફરાર થઈ ગયેલા હિંગોરા બંધુઓની શોધખોળ હાથ ધરી છે.સ્થાનિક પીઆઈ એચ.એમ. ધાધલ સહિત સ્ટાફ એસ.પી.ના આદેશથી દારુ–જુગારની પ્રવૃત્તિ શોધખોળમાં હતા ત્યારે શહેરના ધોરાજી રોડ ઉપર આવેલ સિલ્વર રેસીડેન્સીમાંથી શહેરના નામચીન શખ્સો સોયબ ઉર્ફે સોયલો સલીમ હિંગોરા (રહે. ઉપલેટા) તથા શાહનવાઝ ઉર્ફે સામુડો સલીમ હિંગોરા (રહે. ઉપલેટા)ની કાર નં જીજે ૦૯ બીએફ ૫૫૫૬માંથી ૧૩૨ બોટલ ઈંગ્લીશ દારુ કિં. રુપિયા ૧,૨૪,૮૦૦ તથા કાર કિંમત ૫ લાખ મળી કુલ ૬,૨૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. બન્ને શખ્સો અગાઉ દારુ, જુગાર, મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે. સોયબ ઉર્ફે સોયલો હિંગોરા સામે જુદા જુદા ૧૦ ગુના નોંધાઈ ચૂકયા છે. યારે શાહનવાઝ ઉર્ફે સામુડો હિંગોરા સામે પણ જુદા જુદા ૨૧ જેટલા ગુના નોંધાયા છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
આગામી તા.૨૧ ઓક્ટોબરે જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ૩ નવી યોજનાઓ હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લું મુકાયું
જામનગરના ૨૮૦થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે સાધન સહાય અને કીટનું વિતરણ કરાયું
જામનગર જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થાઓ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech