આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેંદી શીખવા ગયેલી સગીરા ઉપર બળજબરીથી દુષ્કર્મની ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી ૧૯ વર્ષના છોકરાને ઝડપી લઈ પોકસો એકટ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદીની સગીર વયની દિકરી તેમની ફ્રેન્ડના ઘરે મેંહદી શીખવા ગયેલ ત્યા આ કામનો આરોપી સીરાજ આવી ભોગ બનનાર સાથે વાતોચીતો કરી ભોગ બનનારને બથ ભરી બેડ પર સુવડાવી શરીર સબધં બાંધી ગુન્હો કરેલ હતો આ ફરિયાદ બાદ ગુનાના આરોપીની હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આરોપી મહમદ સીરાજ ઇમરાનભાઇ ચૌહાણ–પટ્ટણી ઉ.વ–૧૯ ગણતરીની કલાકોમા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. આ કામગીરીમાં આર.આર.રાયજાદા પોલીસ સબ ઇન્સપેકટર, વજુભાઈ ઉગાભાઇ એ.એસ.આઇ, અજીતસિંહ ગાંડાભાઇ એ.એસ.આઇ, નટુભા ભાભલુભા એ.એસ.આઇ, ચિંતનસિંહ જગદીશભાઇ પોલીસ હેડ કોન્સ., કમલેશભાઇ જગમાલભાઇ પોલીસ હેડ કોન્સ. મયુરભાઇ વિક્રમભાઇ પોલીસ હેડ કોન્સ.,મયુરભાઇ માંડાભાઇ પોલીસ કોન્સ., વિક્રમસિંહ નાજાભાઇ પોલીસ કોન્સ., કંચનબેન દેવાભાઇ પોલીસ કોન્સ. જોડાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
આગામી તા.૨૧ ઓક્ટોબરે જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની ૩ નવી યોજનાઓ હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ ખુલ્લું મુકાયું
જામનગરના ૨૮૦થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે સાધન સહાય અને કીટનું વિતરણ કરાયું
જામનગર જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થાઓ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હાલારની સરકારી પ્રા.શાળાઓમાં વધુ એક પ્રયોગ, કર્મીઓને ખાનગી અહેવાલ ઓનલાઇન ભરવાનો રહેશે
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech