BREAKING NEWS

ગુરૂપૂર્ણિમાના દિવસે જામનગર શહેરમાં વિવિધ સ્થળોએ ગુરૂપૂજન

  • July 29, 2026 06:51 AM 

ગુરૂપૂર્ણિમાના દિવસે જામનગર શહેરમાં વિવિધ સ્થળોએ ગુરૂપૂજન

આજે ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રાસદજી, ખીજડા મંદિરના મહંત પૂ. કૃષ્ણમણીજી મહારાજ, મોટી હવેલીના પૂ. વલ્લભરાયજી મહારાજ તથા અન્ય મંદિરોમાં પૂજનનો કાર્યક્રમ રાખાવમાં આવ્યો હતો, ભક્તો મોટી સંખ્યામાં ગુરૂપૂજન કર્યું હતું, આખો દિવસ  પૂજનવિધિનો કાર્યક્રમ ચાલશે. જામનગર આજે ગુરૂમય બની ગયું છે, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ આણંદાબાવા આશ્રમ ખાતે ગુરૂપૂજન કર્યું હતું ત્યારની વિવિધ તસ્વીરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application