જામનગર શહેરમાં પોલીસે વર્લીના જુગાર અંગે ૩ સ્થળે દરોડા પાડીને રોકડ તથા સાહિત્ય સાથે શખ્સોને દબોચી લીધા હતા.
જામનગરના દિવ્વીજય પ્લોટ શેરી નંબર ૫૮ માં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા શંભુગર કલ્યાણગર ગોસ્વામીની રોકડા ૫૪૦ સાથે અટકાયત કરી લઈ તેની પાસેથી વરલી મટકા નું સાહિત્ય કબ્જે કર્યું છે.
આ ઉપરાંત ઓશવાળ સર્કલ પાસેથી સિટી એ. ડિવિઝનના પોલિસ સ્ટાફે દિપક શામજીભાઈ ભદ્રા નામના શખ્સને રુા. ૮૦૦ની રોકડ સાથે જાહેરમાં વરલી મટકાના આંકડા લખવા અંગે ઝડપી લીધો છે, અને વરલીમટકાનું સાહિત્ય કબજે કર્યું છે. આ ઉપરાંત દિ.પ્લોટ ૫૪ વિશ્રામ વાડી પાસે રહેતા બાબુ મીઠુ મંગે નામના શખ્સને દિ.પ્લોટ ૫૮માં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૭૨૦ અને એક ચિઠ્ઠી સાથે પકડી લેવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરના સુભાષનગર તરફ જતા રસ્તાના સમારકામ અંગે વધુ એક વખત થઈ માંગ
May 05, 2025 04:08 PMરાજ્યકક્ષાની ખેલમહાકુંભની જુડો સ્પર્ધામાં રાણાકંડોરણાની છાત્રાએ મેળવ્યો ગોલ્ડ મેડલ
May 05, 2025 04:06 PMટુકડા ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ આપી હાજરી
May 05, 2025 04:04 PMમોઢવાડાની શાળાઓની ધારાસભ્યએ લીધી મુલાકાત
May 05, 2025 04:03 PMપોરબંદર જિલ્લામાં એન.ડી.આર.એફ. ની ટીમનું થયું આગમન
May 05, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech