ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં ભવ્ય વિજય સરઘસ નીકળ્યું
દ્વારકા નગર પાલિકાની ચૂંટણીમાં ૨૮ માંથી ૯ સભ્યો બિનહરીફ ચૂંટાતા ભવ્ય વિજય સરઘસ ધારાસભ્ય પબુભા માણેકની ઓફીસથી બેન્ડ વાજા સાથે શહેરના મુખ્ય માર્ગો પર થય જગતમંદિર ખાતે પહોંચી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વિજય સરઘસમા ધારાસભ્ય પબુભા માણેક શહેર ભાજપ પ્રમુખ કિશન વાયડા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ જયોતીબેન સામાણી સંગઠનના હોદ્દેદારો દરેક સમાજનાં આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
દ્વારકા નગર પાલિકાના કુલ ૭ વોડઁ અને ૨૮ સીટ પૈકી ૯ સીટ બીનહરીફ થય છે જેમાં વોર્ડ નંબર ૩ માં અવનીબેન રાયમંગીયા, મંજુબેન કણજારીયા, વિજયભાઈ માણેક, નિરંજનભાઈ લાખાણી વોડઁ નંબર ૪ માં કમુબેન નાગેશ,નાથીબેન કણઝારીયા, ભાવેશભાઈ સોનગરા, ગોપાલભાઈ કણઝારીયા અને વોર્ડ નંબર ૬ માં વિજયભાઈ બુજડ બિનહરીફ થતાં તમામ સભ્યોએ ધારાસભ્ય પબુભા માણેકનો આભાર વ્યક્ત કરી સન્માન કયું હતુ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech