જૂન 2025 સુધીમાં તમામ કચરો ઉપાડવા માટે અપાયો કોન્ટ્રાક્ટ
જાણવા મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં પ્રથમ પ્લાન્ટ જામનગરમાં નાખવામાં આવ્યો છેકે જેમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. અને 2022 થી આ પ્લાન્ટમાં વીજળી પેદા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર શહેરમાંથી દરરોજ સુકો અને ભીના ૩૫૦ ટન જેટલો ખર્ચો નીકળે છે. અને આ તમામ કચરો ગુલાબ નગર ની ડબ્બીંગ સાઈટ ઉપર ઠલાવવામાં આવે છે. રૂપિયા 6.37 કરોડના ખર્ચે એક પ્રોસેસિંગ યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. જે પૂર્ણ ક્ષમતા ચાલુ થયા બાદ છેલ્લા 21 દિવસમાં ૧.૩૦ લાખ ટન કચરો ઉપાડવાની કામગીરી ના ભાગરૂપે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
શાખાના મુખ્ય અધિકારી મુકેશ વરણવાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૯૦૦૦ થી વધુ ટન કચરો પ્રોસેસ કરીને દૂર કરવામાં આવ્યો છે .અને આગામી જૂન મહિનાની સુધીમાં આ ડમ્પીંગ સાઇટ ખુલી થઈ જશે અને તેથી લોકોને પણ કચરાના ધુમાડા અને દુર્ગંધ થી રાહત મળશે.
થોડા સમય થી ગુલાબ નગર સિન્ડિકેટ સોસાયટી સત્ય સાઇ પાર્ક સહિતના તમામ પ્રવાસીઓએ અનેક વખત મહાપાલિકામાં રજૂઆત કરી હતી ત્યારબાદ સીએમ પોર્ટલ ઉપર પણ ફોટા અને વિડિયો થી ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કચરો ઉપાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech