કાલાવડ ફાયર બ્રિગેડે આગને ઠારી : ટાયરોમાં નુકશાન
જામનગરથી મીઠું ભરીને વેરાવળ જઇ રહેલા એક ટ્રકમાં એકાએક આગ લાગતા કાલાવડ ફાયરની ટીમ દોડી ગઇ હતી અને આગને ઠારી હતી.
જામનગરથી મીઠું ભરેલો ટ્રક ગઇ રાત્રે વેરાવળ જવા નીકળ્યો હતો, દરમ્યાન મોટી માટલી રોડ પર પહોચચતા ટ્રકની પાછળના ટાયરમાં આગ લાગી હતી આ અંગે કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાકીદે ટુકડી ત્યાં દોડી ગઇ હતી અને આગને ઠારી હતી, ટ્રક ડ્રાઇવર રિતશભાઇએ આ બાબતે માલિકને જાણ કરી હતી, આગના કારણે ટ્રકની બોડી અને ટાયરમાં નુકશાન થયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'રેડ 2' 100 કરોડી બનવામાં માત્ર થોડા કદમ પાછળ
May 05, 2025 11:51 AMબોલિવૂડ નાદાર થઈ ગયું, બધા કોપી જ કરવામાં વ્યસ્ત
May 05, 2025 11:47 AMજામનગરમાં કમરે રિવોલ્વર લટકાડીને નીકળનાર શખ્સની અટક
May 05, 2025 11:47 AMમોડપર ગામની યુવતિ ભેદી રીતે ગુમ
May 05, 2025 11:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech