કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અને સોની કામના વેપાર ધંધા સાથે સંકળાયેલા અશોકભાઈ કાંતિલાલ પૈડા (ઉ.વ. 45) તેમજ અન્ય એક સોની વેપારી ચીમનલાલ નાનજીભાઈ પૈડાએ પોતાની સોના-ચાંદીની દુકાનમાં સી.સી. ટી.વી. કેમેરા ન લગાવતા સ્થાનિક પોલીસે બંને વેપારીઓ સામે જાહેરનામા ભાંગની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
બાલાપરના દરિયામાં મંજૂરી વગર માછીમારી કરવા ગયેલા શખ્સ સામે ગુનો
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા બાલાપર દરિયા કિનારે મંજૂરી વગર અલ નાઝમીન નામની ફિશીંગ બોટમાં માછીમારી કરવા ગયેલા સુમાર સાલેમામદ સુંભણીયા નામના 45 વર્ષના મુસ્લિમ ભડેલા શખ્સ સામે બેટ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાંચતલાવડાના તલાટી મંત્રી નિયમિત રીતે અનિયમિત, લોકોના કામ સ્થગિત
May 22, 2025 02:07 PMકંગના રનૌતને વર્ષો પહેલા ફિલ્મ નકારવા માટે મળી હતી ધમકી
May 22, 2025 02:06 PMયાત્રાધામ માધવપુરમાં ત્રણ જગ્યાએ ગેરકાયદેસર ખાણ ઉપર તંત્ર ત્રાટકયુ
May 22, 2025 02:05 PMએપીજે અબ્દુલ કલામ પર ફિલ્મ બનશે, ધનુષ 'મિસાઇલ મેન' ની ભૂમિકા ભજવશે
May 22, 2025 02:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech