સલાયા પાસે આવેલ બારા ગામે જમૂનેસ મહાપ્રભુજીની પૌરાણિક બેઠક આવેલ છે. આ બેઠકજીમાં આવતી તારીખ ૧૬નાં રવિવારે વૈષ્ણવ પરિવાર દ્વારા અલૌકિક છપ્પન ભોગ દર્શન તેમજ જય ગોપાલ બોલાવવા અને ઢાઢી લીલાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. તા. ૧૬નાં રોજ બપોરે છપ્પન ભોગ દર્શન અને ૧:૩૦ વાગ્યે મહાપ્રસાદ તેમજ રાત્રીના કીર્તન અને ઢાઢી લીલા નું સુંદર આયોજન કરેલ છે.સર્વે વૈષ્ણવ પરિવારને પધારવા અદા મથુરાદાસ પોપટલાલ જોષી પરિવાર તથા વલ્લભદાસ રવજીભાઈ હિંડોચાં પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે. જમૂનેશ બેઠકમાં આં છપનભોગ દર્શન અંદાજિત 50 વર્ષો બાદ થવા જઈ રહ્યો છે. જેથી વૈષ્ણવોના પરિવારમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દર્શન પ્રસાદીનો લાભ લેવા કિશોરઅદાએ વૈષ્ણવોને ભાવભર્યું નિમંત્રણ આપેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech