શહેર કોંગ્રેસ દ્વારા ઘોઘાસર્કલ વોર્ડ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

  • June 18, 2025 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેર કોંગ્રેસ દ્વારા  ઘોઘા સર્કલ વોર્ડના કાર્યાલયનું  ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના તમામ વિશિષ્ટ આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
 ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરોધ પક્ષના નેતા તથા જિલ્લા પંચાયત ના પૂર્વ વિરોધ પક્ષના નેતા,પ્રદેશના આગેવાન, વિશિષ્ટ શહેરના તેમજ જિલ્લાના તથા પ્રદેશના તથા શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News