ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા હંજડાપર ગામના પાટીયા પાસેથી શનિવારે રાત્રિના સમયે પુરપાટ થઈ રહેલા એક વાહનના ચાલકે આ માર્ગ પર એક નંદીને અડફેટે લેતા આ નંદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. આ બનાવ અંગેની જાણ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અહીં ઈજાગ્રસ્ત બનેલા નંદીના પગમાં ફ્રેકચર હોય, તેનું ઓપરેશન તેમજ સારવાર માટે નંદીને અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇરાનના પરમાણુ પ્લાન્ટ પર ત્રાટકવા ઇઝરાયલની યોજના
May 21, 2025 10:03 AMઅમેરિકા બનાવશે ઇઝરાયેલ કરતાં પણ સક્ષમ ગોલ્ડન ડોમ
May 21, 2025 10:01 AMગરમી બાદ વરસાદ! જસદણ, ગોંડલ અને અમરેલીમાં વાતાવરણ પલટાયું, ખેડૂતો પરેશાન
May 20, 2025 08:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech