ભાણવડ તાબેના નવાગામ ખાતે હાલ રહેતી અને ઈબ્રાહીમભાઈ જુમાભાઈ હિંગોરાની 32 વર્ષની પરિણીત પુત્રી નસીમાબેન તારમામદ હિંગોરાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ તારમાદ મુસાભાઈ હિંગોરા, સસરા મુસાભાઈ ઈબ્રાહીમભાઈ અને સાસુ ખતીજાબેન તથા ઇન્દ્રિસ મુસાભાઈ દ્વારા અવારનવાર શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપ્યાની તથા મેણાટોણા મારવા મારવા સબબ મહિલા પોલીસ મથકમાં તમામ ચાર સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
દ્વારકામાં ચાર જુગારીઓ ઝડપાયા
દ્વારકાના ગાયત્રી મંદિર પાસેથી પોલીસે પીન્ટુ ગોવિંદભાઈ ગોદડીયા અને અજય દલસુખ કોરડીયાને તેમજ અન્ય એક દરોડામાં જલારામ સોસાયટી વિસ્તારમાંથી મનોજ ચનાભાઈ કોરડીયા અને દિનેશ મોહનભાઈ ઇન્દરિયાને ચલણી નોટોના નંબર ઉપર એક-બેકીનો જુગાર રમતા મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના લાલપુરના નાંદુરી ગામે હત્યા મામલે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
May 16, 2025 12:34 PMઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech