અમરેલીથી જામનગર મુકાયા: સરકાર દ્વારા બઢતી-બદલીના આદેશ થયા: સબ રજીસ્ટ્રાર કચેરીમાં પણ બદલીનો દૌર
જામનગર જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ તરીકે અમરેલી ફરજ બજાવતા સુ.શ્રી.દિપા એચ.કોટકની નિમણુંક કરવામાં આવી છે, રાજયના પંચાયત ગ્રામ ગૃહ નિમર્ણિ અને ગ્રામ વિકાસ દ્વારા કેટલાક નાયબ જિલ્લા વિકાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.
આ ઉપરાંત સિનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતાં 18 કર્મચારીઓની બદલીના આદેશો પણ કરાયા છે જેમાં દેવભુમિ દ્વારકા જિલ્લામાં રજીસ્ટ્રાર કચેરીમાં કામ કરતા અધિક્ષક એસ.એમ.કેશવાલાને પોરબંદર, દ્વારકા જિલ્લામાં મદદનીશ સહકારી અધિકારી એન.કે.જોશીને સિનીયર કલાર્ક, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી જામનગર, એ.આર.કોયાણીને રાજકોટ મુકવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઈએમઆઈના બોજ હેઠળ દબાયેલા મધ્યમ વર્ગનો પગાર માત્ર દંભ જ
May 22, 2025 10:40 AMનવી જનરેશનના યુવાનોને પિતાના કરોડોના બિઝનેસને સંભાળવામાં કોઈ રસ નથીઃ સર્વે
May 22, 2025 10:36 AMપ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાનો વ્યાપ વધશે, જાણો આ યોજનાના લાભો
May 22, 2025 10:33 AMજીપીએસસીની ઓફિસને પહેલી જુલાઈએ વિપક્ષ તાળાં મારી દેશે
May 22, 2025 10:31 AMપાળ ગામ નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બે બહેનના એકના એક ભાઇનું મોત
May 22, 2025 10:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech