શહેરમાં કોલેરાનો રોગ વકર્યો છે ત્યારે ધીરે ધીરે વધુ કેસ આવી રહ્યા છે, નવાગામ ઘેડ વિસ્તારમાં એક પણ અધિકારીએ મુલાકાત લીધી નથી, આ વિસ્તારમાં કચરાના ઘણાં ઢગલા પડ્યા છે, ગંદકીનું સામ્રાજ્ય છે, શહેરમાં અમુક વોર્ડમાં ગટરનું પાણી ભેળસેળ વાળું આવે છે, જામનગર કોર્પોરેશન દ્વારા દરરોજ વિસ્તારમાં જઇને સ્ક્રીનીંગ કરવું જોઇએ અને જંતુનાશક દવા પણ છાંટવી જોઇએ અને ઉપરાંત વાસી પદાર્થો વેચાતા અટકાવવા જોઇએ, આમ આજે રચનાબેન નંદાણીયાએ સોલીડ વેસ્ટ શાખા સામે ધરણા કયર્િ હતા, જામનગરમાં વધતા કોલેરાના કેસ દિલ્હીથી ટીમ દોડી દિલ્હીની ટીમને એક હોટલમાં ઉતારો આપવામાં આવ્યો હતો, ચોખ્ખાઈ વાળા સારા વોડ જે હતા તે તેમને બતાવવામા આવ્યા સ્લમ વિસ્તાર વિસ્તારના એક પણ વોર્ડમાં તેમને લઈ જવામા આવ્યા એના અનુસંધાને આજે રચનાબેન નંદાણીયા દ્વારા થારી વગાડીને વિરોધ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક સફાઇ કરવા મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech