દ્વારકાના દરીયા કરંટ જોવા મળ્યો 

  • May 26, 2025 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રમાં સર્જાયેલા લૌ પ્રેશરની અસર ગુજરાતના દરીયા કિનારે જોવા મળી...

દ્વારકા ગોમતી ઘાટ ખાતે દરિયામાં કરંટ આવતા મોજા મોજમાં આવ્યા હોય તેવું દ્રશ્ય સર્જાયુ હતુ અને સહેલાણીઓ પણ આ પ્રકૃતિને માણી હતી, તંત્ર દ્વારા કોઇ અઘટિત ઘટના ન બને તે માટે કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. દ્વારકાના ગોમતી નદીમાં મોજા ઉછળ્યા ગોમતી નદીના મોજા ઉછળતાની સાથે ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો વાવાઝોડાની આગાહીને લઈને દ્વારકાના અરબી સમુદ્ર તેમજ ગોમતીઘાટ માં કરંટ જોવા મળ્યો, ગોમતી ઘાટ પર મોજા ઉછળતા હોય ત્યારે કોઈ જાનહાની ન થાય તેમને ધ્યાનમાં લઈને નગરપાલિકા ફાયર જવાનો તેમજ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા.. ચોમાસામાં દરીયા કિનારે જોવ૨ મળતો નજારો હાલ મે માસ જોવા મળ્યો..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application