ભાણવડ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.એમ.નંદાણીયા દ્વારા આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પ્રત્યે રસ રુચિ સાથે આધુનિક સમયમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત વિવિધ મોડેલોએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આકર્ષણ વધાર્યું હતું.
ભાણવડ શહેર અને તાલુકાની શાળાના વિદ્યાર્થીઓએ પણ આ પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. આ પ્રદર્શનને સફળ બનાવવામાં બી. આર.સી ભવનના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇસ્ફહાન એરપોર્ટ પર ઇઝરાયેલની ભીષણ એરસ્ટ્રાઈક, ઈરાનનું F-14 ફાઇટર જેટ તબાહ
March 08, 2026 02:27 PMતેલ અને ગેસ પછી, હવે પાણી પર વાર... મોટા હુમલા થશે તો ગલ્ફ દેશોને તરસ છિપાવવાના ફાંફા પડશે
March 08, 2026 02:19 PMદાઝ્યા પર ડામ... કુવૈતના એક નિર્ણયથી પાકિસ્તાન સંકટમાં! જાણો ઈરાન યુદ્ધ વચ્ચે એવું શું બન્યું?
March 08, 2026 02:07 PMરોકાણકારો માટે તક! આ કંપનીઓના IPO આ અઠવાડિયે ખુલશે, સંપૂર્ણ વિગતો જાણો
March 08, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
