22 રેકડી-પથારાનો માલ જપ્ત
જામનગર મહાપાલિક એસ્ટેટ શાખા દ્વારા ગઇકાલે ફરીથી રેકડી અને પથારાવાળાઓને હટાવવામાં આવ્યા હતા. અને 22 રેકડી-પથારા ધારકોનો માલ જપ્ત કર્યો હતો. આ સમયે ભારે નાશભાગ મચી ગઇ હતી. અવારનવાર આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેકડી હટાવવામાં આવે છે પરંતુ અડધી કલાકમાં જ ફરીથી ગોઠવાઇ જાય છે. આ ઉપરાંત ડી.કે.વી. કોલેજ સામે એક પાનની દુકાનનાં સંચાલક દ્વારા દબાણ કરાતા તે દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. બર્ધનચોકને નો-હોકીંગ ઝોન જાહેર કરાયો છે પરંતુ એસ્ટેટ શાખાને પોલીસ દ્વારા કોર્ટના હુકમના અમલવારી કરાવવા પ્રયત્ન થાય છે પરંતુ અડધી કલાકમાં જ ફરીથી દબાણો શરુ થઇ જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech