છ શખ્સો ઝબ્બે
ભાણવડથી આશરે 11 કિલોમીટર દૂર મોટા કાલાવડ ગામે રહેતા રમેશ દેવશીભાઈ વૈરુ નામના 40 વર્ષના આહિર શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા આ સ્થળે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી પોલીસે રમેશ દેવશી વૈરુ, કાના અરજણ ભાટુ, એજાઝ ઈસ્માઈલ સમા, કેતન વિનયચંદ્ર પંડ્યા, કિશોર મોહનભાઈ જોશી અને ઈરફાન બાવાભાઈ હિંગોરા નામના છ શખ્સોને ઝડપી લીધા હતા.
આ દરોડામાં પોલીસે રૂ. 50,600 રોકડા તેમજ રૂ. 35,000 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂ. 60,000 હજારની કિંમતના એક મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,45,600નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજો કેળા પસંદ છે તો ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી બનાના શેઈક
May 20, 2025 04:49 PMરાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને એક વર્ષ પૂર્ણ થશે, પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસનો વિરોધ
May 20, 2025 04:48 PMડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઈએ આ 4 શાકભાજી, ઝડપથી વધારે છે બ્લડ સુગર લેવલ
May 20, 2025 04:36 PMતાપમાનમાં ઘટટાડો છતાં ગરમી તેમજ બાફ યથાવત
May 20, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech