3 થી 5 ફેબ્રુઆરીના માવઠાની આગાહીથી ધરતીપુત્રો ચિંતામાં: શહેરમાં બપોરના ભાગમાં ગરમી થતાં એસી, પંખા ઓન...
લગભગ સવા મહીના સુધી ઠંડીએ લોકોને પરેશાન કયર્િ બાદ હવે ધીરે-ધીરે ગરમીની પાપા પગલી શ થઇ છે, ગઇકાલ બપોર બાદ વાતાવરણ થોડુ ગરમ રહ્યું હતું અને આજે તાપમાન 17 ડીગ્રી નજીક પહોંચી ગયું છે, આગામી તા.3 થી 5 દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વેર્સ્ટન ડીસ્ટબન્સને કારણે માવઠુ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે ખેડુતોના જીવ પડીકે બંધાયા છે અને વધુ નુકશાન ન થાય તે માટે ચિંતા કરી રહ્યા છે, ગરમી શ થવાથી લોકોએ હવે ધીરે-ધીરે એસી અને પંખા ઓન કયર્િ છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 16.5 ડીગ્રી, મહત્તમ તાપમાન 30 ડીગ્રી, હવામાં ભેજ 85 ટકા, પવનની ગતિ 20 થી 25 કિ.મી.પ્રતિકલાક રહી હતી. ફેબ્રુઆરીના પ્રથમ વિકમાં વિર્સ્ટન ડીસ્ટબન્સના કારણે ગુજરાત ઉપર અસ્થિરતા સર્જાશે, જેના લીધે 3 દિવસમાં ગમે ત્યારે માવઠુ થવાની શકયતા છે, ઉત્તર ભારતના પહાડી દેશોમાં મજબુત વેર્સ્ટન ડીસ્ટબન્સ પસાર થઇ રહ્યું છે, જેની અસાર ગુજરાતમાં થશે ત્યારે માવઠુ થવાની શકયતા છે.
ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે, પરંતુ ત્રણ દિવસ સુધીમાં ગમે ત્યારે માવઠુ થવાની આગાહીથી લોકો પણ ચીંતામાં મુકાયા છે, જો કે આગામી દિવસોમાં ચણા અને ઘઉંનું વિક્રમજનક ઉત્પાદન થાય તેવી પણ શકયતા છે, સાથે-સાથે જી, લસણ, ડુંગળી અને મકાઇના પાકનું પણ સા એવું ઉત્પાદન થશે.
લગભગ 35 જેટલા સમયથી ઠંડીએ લોકોએ પરેશાન કયર્િ હતાં અને લાંબા સમય બાદ પ્રથમ વખત આટલો સમય ઠંડી રેગ્યુલર પડી હતી, હવે ધીરે-ધીરે ગરમીનો માહોલ શ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech