ઓપરેશનમા વિક્ષેપ
જામનગરની સરકારી ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલનાં ઓર્થોપેડીક વિભાગનાં ઓપરેશન થિયેટરનું આઇઆઇટીવી બંધ હોવાથી દર્દીઓનાં ઓપરેશન અટકી પડ્યા છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી. હોસ્પિટલનાં ઓર્થો વિભાગમા દાખલ થતા દર્દીઓમાંથી અનેક દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત રહે છે.પરંતુ ઓપરેશન થિયેટરમા હૈયાત બંને આઇ.આઇ. ટી.વી. બંધ હોવાથી છેલ્લા અઠવાડિયા થી ઓપરેશન કામગીરી અટકી પડી છે.જો કે આ ટીવી હાડકા સચોટ. જોડાણ માટે ઉપયોગમાં આવે છે. એટલે કે નાના કદના અને સામાન્ય ઓપરેશનમાં સમસ્યા નડતી નથી. પરંતુ મોટા ઘરના અને ગંભીર ફ્રેક્ચરની સારવારમા ખૂબ જ ઉપયોગી છે. બીજી હોસ્પિટલના તબીબી અધિકક્ષક ડો. તિવારીના જણાવ્યા પ્રમાણે બે ટીવીમાંથી એકનું રીપેરીંગ કામ ચાલુ છે. જ્યારે બીજું મશીન બગડી ગયું છે. જેની મરામત શક્ય નથી. આથી અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMરાજકોટ યાર્ડમાં બિયારણની ખરીદી શરૂ થતાં મગફળીના ભાવમાં વધારો, જાણો એક મણનો ભાવ
May 20, 2025 11:45 AMદ્વારકા જિલ્લામાં ચાર માછીમારો સામે કાર્યવાહી
May 20, 2025 11:40 AMદ્વારકામાં કાલથી ચાર દિવસીય યોગ શિબિર
May 20, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech