જામજોધપુરના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડયો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી એલસીબી પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા સ્ટાફના માણસો જરુરી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન પોલીસ સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને મળેલ બાતમી અધારે જામનગર જીલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનના કલમ ૩૨૩, ૫૦૪ મુજબના ગુનામા નાસતો ફરતો આરોપી રાજેશ માયા મસુરા (ઉ.વ.૩૨) રહે. ખંભાળીયા, મંદિર પાસે દ્વારકાવાળાને માર્કેટીંગ યાર્ડ રોડ જામજોધપુર ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરના સુભાષનગર તરફ જતા રસ્તાના સમારકામ અંગે વધુ એક વખત થઈ માંગ
May 05, 2025 04:08 PMરાજ્યકક્ષાની ખેલમહાકુંભની જુડો સ્પર્ધામાં રાણાકંડોરણાની છાત્રાએ મેળવ્યો ગોલ્ડ મેડલ
May 05, 2025 04:06 PMટુકડા ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ આપી હાજરી
May 05, 2025 04:04 PMમોઢવાડાની શાળાઓની ધારાસભ્યએ લીધી મુલાકાત
May 05, 2025 04:03 PMપોરબંદર જિલ્લામાં એન.ડી.આર.એફ. ની ટીમનું થયું આગમન
May 05, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech