ગઇકાલે જામનગર સહિત ગુજરાત અને દેશભરમાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, એક તરફ વહિવટી તંત્ર અને સતાધીશો દ્વારા કાર્યક્રમો યોજાયા હતાં તો બીજી તરફ ખાનગી ધોરણે પણ એક વિશેષ આયોજન થયું હતું.
જેમાં રાજેશભાઇ ગાંધી દ્વારા ૧૫૦મી જન્મજયંતિના અનુસંધાને ૧૫૦ કિલોની કેક કાપવામાં આવી હતી અને ઉપસ્થિત મનો દિવ્યાંગ બાળકોને કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ ખુબ યાદગાર બની રહ્યો હતો, મહેમાનોએ પણ હાજરી આપી હતી, અબ બનેગી હર બીટીયા અફસર બીટીયાના બેનર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
