શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- રાજકોટ (શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટયાર્ડ) દ્વારા જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સેક્રેટરી બી.આર. તેજાણી દ્વારા જારી કરાયેલા આ સત્તાવાર પરિપત્ર મુજબ, રાજકોટના મુખ્ય માર્કેટયાર્ડ ખાતે તારીખ ૦૧/૦૯/૨૦૨૫ થી તારીખ ૦૫/૦૯/૨૦૨૫ સુધી જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે હરરાજીનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
માર્કેટયાર્ડના વહીવટી તંત્ર દ્વારા સંબંધીત તમામ વેપારીઓ, કમિશન એજન્ટો અને ખેડૂતોને આ અંગે નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થયા બાદ, તારીખ ૦૭/૦૯/૨૦૨૫ને સોમવારથી માર્કેટયાર્ડનું તમામ કામકાજ અને હરરાજીની પ્રક્રિયા પૂર્વવત અને રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ખેડૂતોને તેમની ઉપજ લાવવામાં કોઈ અગવડતા ન પડે તે માટે આ અગાઉથી જાણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતમાં ખાંડની કોઈ અછત નથી, ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે; ISMAએ ભાવ વધારાનું કારણ સમજાવ્યું
August 24, 2026 06:16 PMભાવનગર લઠ્ઠાકાંડ: મહિલા IPS ગગનદીપ ગંભીરે શરૂ કરી કડક તપાસ, જાણો કઈ કાર્યવાહી કરવામાં આવી
August 24, 2026 06:02 PMઅમદાવાદમાં સુરત જેવું 'ભૂતિયા ડિમોલિશન': કોર્પોરેશનના નામે 3 દુકાનો તોડી પાડવામાં આવી
August 24, 2026 05:46 PMમંદિર પાસે બોલાવી સગીરાને અવાવરૂ જગ્યાએ લઈ ગયા, પછી ત્રણ શખ્સોએ ગેંગરેપ કર્યો; ગુજરાતની શર્મનાક ઘટના
August 24, 2026 05:40 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
