તબીબને બચાવવા દોડધામ, ડાયરેકટરોને પણ ગાંધીનગરથી તેડુ આવ્યું હતું
શહેરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના અંતર્ગત ૧૦૫ દર્દીઓની હ્યદયની સારવારમાં ગેરરીતિનો ઘટસ્ફોટ થયો છે ત્યારે મીની ખ્યાતીકાંડ જેવા આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય તબીબ ડો. પાર્શ્ર્વ વોરાને બચાવવા પરિવારજનોમાં દોડધામ મચી ગઇ છે, આટલું જ નહિ એક પરિજન તો તબીબને બચાવવા ગાંધીનગર આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને મળવા પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ આ ગેરરીતિઓ ખુલતા જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલની મેનેજમેન્ટ કમીટીમાં રહેલા અન્ય ડાયરેકટરોને પણ ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને આ ગેરરીતિની જાણ છે કે કેમ? તે સહિતનાં સવાલો પુછવામાં આવ્યા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું છે. લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇસ્ફહાન એરપોર્ટ પર ઇઝરાયેલની ભીષણ એરસ્ટ્રાઈક, ઈરાનનું F-14 ફાઇટર જેટ તબાહ
March 08, 2026 02:27 PMતેલ અને ગેસ પછી, હવે પાણી પર વાર... મોટા હુમલા થશે તો ગલ્ફ દેશોને તરસ છિપાવવાના ફાંફા પડશે
March 08, 2026 02:19 PMદાઝ્યા પર ડામ... કુવૈતના એક નિર્ણયથી પાકિસ્તાન સંકટમાં! જાણો ઈરાન યુદ્ધ વચ્ચે એવું શું બન્યું?
March 08, 2026 02:07 PMરોકાણકારો માટે તક! આ કંપનીઓના IPO આ અઠવાડિયે ખુલશે, સંપૂર્ણ વિગતો જાણો
March 08, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
