બે સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા માલદેભાઈ વીરાભાઈ મકવાણા નામના 20 વર્ષના આદિવાસી યુવાનને તેના કાકાએ અગાઉ કરેલી અરજીનો ખાર રાખીને આ જ ગામના અશોક નારણ પરમાર અને ભરત ડાયા રાઠોડ દ્વારા બિભત્સ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે બંને શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના કજુરડા ગામે રહેતા શક્તિસિંહ વિજયસિંહ સોઢાને સ્થાનિક પોલીસે વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઝેલેન્સ્કીની જેમ જ ટ્રમ્પ ઓફિસમાં દ. આફ્રિકાના પ્રમુખ સાથે બાખડ્યા, જાણો કારણ
May 22, 2025 11:33 AMમોત માત્ર વેત છેટું હતું, ટીએમસી નેતાએ વર્ણવ્યો ફ્લાઇટના ઈમરજન્સી લેન્ડિંગનો અનુભવ
May 22, 2025 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech