નર્મદેશ્વર મહાદેવ મંદિરને મહાદેવને અમરનાથ બાબાનો શણગાર કર્યો

  • August 24, 2026 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટના નર્મદેશ્વર મહાદેવ મંદિરને મહાદેવને અમરનાથ બાબાનો શણગાર કરવામાં આવ્યો આટકોટના ભાદર નદી કિનારે બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ મંદિર બરફની લિંગ નું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરનાથ બાબાનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો અહીંના પૂજારી વિજયનાથ બાપુ દ્વારા દાદા ન અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને ભક્તજનોને તેમના દર્શનનો લ્હાવો મળે છે
તસવીરો કરશન બામટા આટકોટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application