આરંભડા વિસ્તારમાં રહેતા સમીર સાલેમામદ સોઢા નામના 26 વર્ષના માછીમારી યુવાન દ્વારા પોતાના માછીમારી બોટમાં પરવાનગી વગર તેમજ માછીમારી કરવા જવા માટેનું ઓનલાઇન ટોકન મેળવ્યા વગર અને તેની હોડીના રજિસ્ટ્રેશનના કાગળો સાથે ન રાખી, માછીમારી કરીને પરત આવી જતા ઓખા મરીન પોલીસના ધ્યાને આવી જતા આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે આરોપી સમીર સોઢા સામે ગુજરાત ફિશરીઝ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયાના બજાણા ગામે વિજ ટાવર ધરાશાયી થતા ૩ શ્રમિકના મોત
May 14, 2025 12:52 PMમુંગણી ગામમાં આધેડ ઉપર જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
May 14, 2025 12:40 PMગુજરાતમાં 100 એસી સહિત 2063 નવી એસટી બસ આવશે, જાણો રાજકોટને કેટલી બસ મળશે
May 14, 2025 12:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech