પાંચ લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ: જંગલ વિભાગને રોપાની રજુઆત કરતા પબુભા, વિરમભા આશાભા માણેક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ
શિવ શિવ સાથે જણાવવાનું કે, આપણા દેશના વડાપ્રધાન ઋષિઓની જેમ આ દેશ માટે ચિંતા કરે છે તેમની જેમ આપણે જોઈએ છીએ કે દરવર્ષે ગરમીનો પ્રમાણ વધતું જાય છે આપણા વૈજ્ઞાનિકો કહે છે કે કુદરતી આફતોમાંથી બચવું હોય તો વૃક્ષનું વાવેતર આપણા દેશની એકંદર આઠ હજાર કરોડ વૃક્ષ વાવિયેતો આવતી પીઢીને કુદરતી આફતમાંથી બચી શકાય, આ બધું જોતા મને એમ થયું કે મારે પણ કઈક કરવું જોઈએ મેં સંકલ્પ કરિયો છે કે મારા વિરમભા આશાભા માણેક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ લાખ વૃક્ષો વાવવાનું સંકલ્પ કરેલ છે દસ વૃક્ષની અલગ અલગ પસંદગી કરેલી છે.
જેમકે પીપળો, વડલો, પારસ પીપળો, લિમડો, ઉમરો, બીલી પત્ર વગેરે ઉપરોક્ત વૃક્ષ દ્વારકા તાલુકાના વાતાવરણના હિસાબે ગ્રોથ કરી શકે, તેમ છે તો આપ જંગલ ખાતામાં મારી રજૂઆત કરીને ઉપરોક્ત રોપાની વ્યવસ્થા કરાવી આપો બાકીનું વાવવાનું ખર્ચ તેની રક્ષણ માટેનું ખર્ચ તેમજ પાણી માટેનું ખર્ચ અને તમામને ઉછેરવાનો ખર્ચ અમારું ટ્રસ્ટ જવાબદારી લે છે વૃક્ષનું વાવેતર ત્રણ તબાકમાં કરવા માગું છુ તેથી બે લાખ પચાસ હાજર રોપા વિરમભા આશાભા માણેક ચેરીટેબલ ટ્રસ્ટને ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ તરફ થી જાણકારી આપે કે ક્યારે કેટલા રોપા મારા ટ્રસ્ટને ફાળવવામાં આવશે.આ બાબત આપ અંગત રસ લઇને દેશની સેવા કરસો શિવ શિવ.તેવી રજુઆત વનવિભાગ મંત્રી મુળુભાઈ બેરાને કરતા દ્વારકા જિલ્લાના ધારાસભ્ય પબુભા માણેક.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech