પૂર્વ સૈનિકો અને સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓના સંતાનો જે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિધાર્થી તરીકે અભ્યાસ કરતા હોય અને તેમને રહેવા અને જમવા માટે અત્રેની કચેરી હસ્તકના ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ છાત્રાલયમાં એડમિશન મેળવવા ઇચ્છુક માતા પિતાઓએ અત્રેની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ મેળવી સત્વરે જમા કરાવવા તેમજ વધુ વિગત માટે ટેલિફોન નંબર ૦૨૬૧ ૨૯૧૩૮૨૦ / ૯૪૨૬૮૦૨૮૨૦ પર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
