સોમનાથ મંદિર સુરક્ષા પોલીસે યાત્રિકનું ખોવાયેલું કિંમતી પર્સ શોધી સુપરત કયુ

  • May 04, 2026 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથ મહાદેવ મંદિરે બહારગામથી દર્શન કરવા આવેલ માજી પરીકરનું પિયા ૫૩૦૦ તથા એટીએમ?આધાર કાર્ડ સાથેનું પર્સ મંદિર સભાખંડમાં ખોવાઈ જતા સોમનાથ મંદિર સુરક્ષા પોલીસે તાબડતોબ શોધખોળ કરીને ત્યાં ફરજ બજાવતા પોલીસ જવાન  ભાવસિંહભાઈને મળી આવતા તેણે મૂળ માલિકને ખરાઈ કરી પરત
કરેલ છે.  આમ ગીર –સોમનાથ જિલ્લ ા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોમનાથ મંદિર પોલીસે  મેં આઈ હેલ્પ યુ સૂત્ર સાર્થક કયુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application