તા. 17/12/2024 મંગળવારના રોજ રેડક્રોસ દ્રારા ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ કોલેજમાં તથા 18/12/2024ના રોજ જેકુરબેન કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો.. ડેન્ટલ કોલેજમાં 170 વિદ્યાર્થીઓએ તથા જેકુરબેન વિદ્યાલયમાં 307 વિદ્યાર્થીનીઓએ ચેકઅપ કરાવ્યું. આ આ તકે રેડ ક્રોસ જામનગર તરફથી ડો. અવિનાશભાઈ ભટ્ટ વાઈસ ચેરમેન, ડો. વિહારી છાંટબાર, ભાર્ગવ ઠાકર, કિરીટભાઇ શાહ, કે.પી.ધેટીયા, એ. પી. અમૃતિયા, વિઠ્ઠલભાઈ ધોળકીયા, કાજલ ગનીયાણી, નિકુલદાન ગઢવી, અજીત જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. કેમ્પમાં ડો. જયંત વ્યાસ, ડો. પાર્થ પંડ્યા, ડો. સંકેત સાવલીયા, ડો. જ્ઞાનેશ્વર અગવએ સેવા આપી હતી. ડેન્ટલ કોલેજમાં ડીન નયનાબેન પંડ્યાનો અને જેકુરબેન સ્કુલમાં, મનમોહનભાઈ સોની, આચાર્ય મેધલબેન શેઠ, શેતલબેન ગુસાઈનો સહયોગ મળ્યો હતો. કેમ્પનું આયોજન દિપા સોનીએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech