ખંભાળિયા કેમિસ્ટ એન્ડ એસોસિએશનની સામાન્ય સભા તાજેતરમાં પ્રમુખ હિતેશભાઈ ગોકાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ મહત્વની બેઠકમાં સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ગોકાણીએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીના આ મહાપર્વમાં આગામી તારીખ 7 મે ના રોજ એસોસિએશન તથા પરિવારજનો ઉપરાંત તેમના સાથી કર્મચારીઓ અને સગા સંબંધીઓ તેમજ મિત્ર મંડળને પણ મતદાન કરવા સૌ પ્રોત્સાહિત કરીએ. આમ, મહત્તમ મતદાન થાય તેવી ખાતરી આ બેઠકમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે કેમિસ્ટ વેપારીઓ દ્વારા એસોસિએશનના પ્રમુખને આપી અને દરેકને મતદાન કરવા પ્રોત્સાહિત કરવાના શપથ લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech